હવા સમે એની લૌ , કેટલી વાર ટકશે ?
અંતે બુઝાઉં પડશે , તેજ હવા ના ફટકાર સામેં..
વીંઝતો હવા ના પ્રકોપ ,
વર્ષા નાં બાણ,
અને લેહરો ની ઉછાળ,
એકલો ઉભો તોફાન મધ્યે , દીવડો કેટલી વાર જલસે ?
નથી કોઈની બે હથેળી , એની પાસે ,
જે એની લૌ ઢાંકી શકે ,
જે બચાવે તેને , તોફાન ના પ્રકોપ સામે ,
એકલો ઉભો તોફાન મધ્યે , દીવડો કેટલી વાર જલસે ?
Coypright: Arpit Shah