Friday, January 27, 2012

Caged Bird

The more i try to make people happy, the more dissatisfied they become. 
People just do not understand me. Whenever i try to make a person happy the rest become sad! how can life go on like this? People just cant bear the thought of me being happy with others!
Why cant people understand that i have my life too...when will people stop thinking about themselves and start thinking about me? I feel like a pawn in hands of the people i'm close too..  What i do for mutual benefit is thought as my personal achievement! 
People have no right to trample on me like this..the more i'm subdued the more i'm given to bear. If i think of other's benefits it doesn't mean that i don't care for mine.
All limits of my patience have been crossed and today i feel like a caged bird..if i'm inside the cage i'll feel imprisoned and if i flee, i will be so used to their support that there will be no one to take care of myself...It is time people start respecting me for what i am and not exploit as much as they want.
Today i realize the importance of one such person in my life , whom i left for my ego. I really miss those people who cared for me from their hearts and not for the sake of benefits..Please return wherever you are buddy ! :-/


પોતાની પેહલા , બીજા ની ખુશી તો જોવો ,
કોઈ દિવસ પ્રેમ ની મીઠાસ ચાખી ને તો જુવો !

કેમ થયું છે આટલું સ્વાર્થી આ જગત , કે મર્યાદા તોડે સૌ રિશ્તા ની ?
કેમ કદર નથી માતા-પિતા-ભાઈ-બેન-મિત્ર-પ્રેમી નાં લાગણી ની ?
આપો એ વ્યક્તિ ને એટલું માન, જેટલો એનો અધિકાર છે ,
ના છીનો એ, નહિ તો એ પાપ છે ,
જેને નિભાવ્યો છે તમારો સાથ , એનો હાથ પકડી ને તો જુવો !
કોઈ દિવસ પ્રેમ ની મીઠાસ ચાખી ને તો જુવો !

27th Jan 2012

Wednesday, January 25, 2012

સારું કરો તો પણ નાં લાગે ભલું ?

સાંભળી હતી એ વાત કે, કરશું જેવું , ભુગતશું તેવું ,
પણ કેવી લીલા આ સંસાર ની - સારું કરો તો પણ નાં લાગે ભલું ?

હવે તો "દખલ" લાગે છે , અગર કરો કોઈ ની ચિંતા કરો તો ,
એમજ એહસાસ કરાવે, જેમ સ્વાર્થ હોય વસેલો એમાં પણ પોતાનો,
ક્યારે અભાસ થાશે એ લાગણી નો ?
ક્યારે લાગશે દર્દ બીજા નો ?
ક્યારે અહમ હારશે, અને જીત થાશે પ્રેમ નો ?