સાંભળી હતી એ વાત કે, કરશું જેવું , ભુગતશું તેવું ,
પણ કેવી લીલા આ સંસાર ની - સારું કરો તો પણ નાં લાગે ભલું ?
હવે તો "દખલ" લાગે છે , અગર કરો કોઈ ની ચિંતા કરો તો ,
એમજ એહસાસ કરાવે, જેમ સ્વાર્થ હોય વસેલો એમાં પણ પોતાનો,
ક્યારે અભાસ થાશે એ લાગણી નો ?
ક્યારે લાગશે દર્દ બીજા નો ?
ક્યારે અહમ હારશે, અને જીત થાશે પ્રેમ નો ?
No comments:
Post a Comment