બધું ઝાંખું દેખાય ,
ઘડી આંખ ઓલવાય ,
ઘડી પગ લડખડાય,
ડગલે-પગલે સહારો તરસે નેત્ર,
પણ આપે ન સહારો કોય !
લડખડાતો-લડખડાતો ગોતે એ અદ્રશ્ય મંઝીલ ,
જ્યાં પોચવું છે અશક્ય ,
મન ખેંચે પાછળ,
પણ હૃદય કહે વધ આગળ ,
પણ હૃદય ને ખબર નહિ , આ મંઝીલ છે પરાયી,
કેમકે નશો છે નઝર માં મદિરા નો નહિ
પણ પ્રેમ નો ...
Copyright: Arpit Shah