હૃદય નો મિલાપ ?
વ્યક્તિયો નાં સંબંધ ?
વ્યક્તિત્વ નો તાલમેલ ?
કોઈ સાથે મિત્રતા ?
કોઈ ની યાદ ?
કોઈ સાથે લાગણી ?
વિરહ ની વ્યથા ?
પ્રેમી ની ઝંખના ?
જે દુનિયા ભુલાવે એ પ્રેમ !
વિરહ માં જે જીવન અશક્ય કરે એ પ્રેમ !
કડવાહટ માં પણ મીઠાસ ઘોળે એ પ્રેમ !
જે પ્રેમી નાં તરછોડ્યા બાદ પણ લાગણી નાં મુકે એ પ્રેમ !
એક સુખ જે વ્યક્તિ પોતાના પ્રેમી નાં નેત્ર માં જોવે , એ પ્રેમ !
No comments:
Post a Comment