ચંદ્રમાં ની ચમક , આજે ફીકી પડી કેમ?
લાગે છે બધું ખાલી-ખાલી ,
લાગે છે આ રાતડી , ઘોર અંધારી
રિસાઈ ગયું લાગે છે, આ જીવન મુજથી ,
ખોવાઈ ગઈ છે , એ હુંફ મુજથી,
કેમ કાપુ હું પલ-પલ , તારા વિરહ માં,
કેમ કહું તને , આ ચંદ પંક્તિ માં ,
તારા એક જવાબ માટે , હું તરસ્યો છુ ભારી,
લાગે છે આ રાતડી , ઘોર અંધારી .....
Copyright: Arpit Shah 2010
No comments:
Post a Comment