મારો ભંડાર તુજ છો !.
એક ઘૂંટ માંગુ છું , આખો ઘટ નહિ ,
મારો સરોવર તુજ છો ! ,
એક આંગણ માંગુ છું , આખું આભ નહિ ,
મારો ભ્રહ્માંડ તુજ છો !
એક પાંખડી માંગુ છું, આખું પુષ્પ નહિ ,
મારો વસંત તુજ છો !
તુજથી થોડો પ્રેમ માંગુ છું , પૂરું હૃદય નહિ ,
મારું જીવન તુજ છો !Arpit Shah 2010
too good!!
ReplyDelete