મન વિચલિત થયું ને મારું, હૃદય નબળું પડ્યું,
ભરોસો હતો તારા પર , અને તેજ આ કાર્ય કર્યું?
આ વિશ્વાસઘાત કરી ને, તને શું સુખ મળ્યું ?
તારા થી કંઈ , છુપાવ્યું નાં હતું,
તારા થી કંઈ પરાયું નાં હતું,
અગણિત પ્રશ્નો ઉઠે છે મારા મન માં ,
કેમ તે આવું કર્યું, આ જીવનભર ના સંબંધ માં ?
આ સમંધ માં તિરાડ પાડી ને , તે કર્યું તે જે ધાર્યું,
આ વિશ્વાસઘાત કરી ને, તને શું સુખ મળ્યું ?
Copyright: Arpit Shah 2010
No comments:
Post a Comment