Dedicated to all my sisters: Tanvi, Juhi, Riddhi, Swati & Megha...on this wonderful day of Raksha Bandhan....miss u a lot tannu! (P.S: Ignore my stupid gramatical errors! )
મારો હાથ પકડીને ચાલજે,આ જીવન યાત્રા માં,
આ સંગાથ જાળવી રાખજે,આ જીવન યાત્રા માં ,
તું ફક્ત મારી બેન નથી,
તું મારી મિત્ર,
તું મારી માર્ગદર્શિકા ,
તું મારી પ્રેરણા !
તું મારા જીવન માં સ્વાતી જેમ સુંદર નક્ષત્ર !
પધારવા થી મળે રિદ્ધિ સર્વત્ર !
જુહી નાં પુષ્પ જેવી મધુરી સુવાસ !
તનવી જેવું તારું આ અદભુત રૂપ !
તું ફક્ત મારી બેન નથી,
તું મારી મિત્ર,
તું મારી માર્ગદર્શિકા ,
તું મારી પ્રેરણા....!
No comments:
Post a Comment