શું કરું , શું નાં કરું , એમાં ઓટ્વાયું આ જીવન,
સત્ય શું, અસત્ય શું ?
ઉત્તર ની ઝંખના માટે , ખુબ પ્રશ્નો કરે છે મન..
તને પ્રેમ કરું કે નાં કરું?
સમાજ ની પરવાહ કરું કે નાં કરું?
તારા પર ભરોસો કરું કે નાં કરું?
કયા માર્ગે જાઉં અને કયો માર્ગ છોડું ?
સમજાતું નથી હવે શું કરું..?
દુવિધા માં ફસ્યો , ખુબ પ્રશ્નો કરે છે મન...
ઉત્તર ની ઝંખના માટે , ખુબ પ્રશ્નો કરે છે મન.
Copyright: Arpit Shah
No comments:
Post a Comment