બન્યો એવો મધુરો ! કે આનંદ પરમાનંદ થઇ ગયો !!
ઝંખના કરી નોતી, તારી પ્રભુ પાસે ,
તોયે મળ્યું એવું સુખ, જે દેવતાઓ પણ નાં હો પાસે !
ક્ષણો બન્યા એટલા યાદ્કાર તારા સંગાથ માં,
આ યાદો અમર રેહશે , જન્મો જન્મ માં..
પણ તારા વિચાર માં, હું એટલો ઘેલો બની ગયો !
કોઈ કહે , તું જીવન ભૂલી ને આ સંબંધ માં મધ્મસ્ત બની ગયો !
કદી મળ્યા નાં હતા આપણે, તોયે સંબંધ બની ગયો,
બન્યો એવો મધુરો ! કે આનંદ પરમાનંદ થઇ ગયો !!
-Copyright , Arpit Shah 2010
No comments:
Post a Comment