Dedicated to all my friends...
મારી તકલીફ ને પોતાની ગણનાર ,
મારા સુખ-દુખ ને પોતાનો સ્વીકારનાર ,
મારી ભૂલો ને સુધારનાર ,
મારા તોફાન-મસ્તી નો ભાગીદાર
મારા જીવન નો એકમાત્ર આધાર ,
તું મારો મિત્ર !
મારા હોંઠ ખોલ્યા વગર , વિચારો તું પરખી લેશ !
મારા નયન વાંચી ને , દુખ સહુ ઓળખી લેશ !
જેના સાથ માં લાંબા રસ્તા પણ ટૂંકા લાગે !
જેના વગર દિવસ માં પણ અંધારા લાગે !
તું મારો મિત્ર !
No comments:
Post a Comment